top of page

સર્વે જ્ઞાતિજનો માટે ભાગવત સપ્તાહની આમંત્રણ પત્રિકા

ભાગવત સપ્તાહ ના મુખ્ય કથાકાર

ભાગવત કથા કહેવાનો હેતુ આપણને પાપકર્મોમાંથી મુક્તિ અપાવવાનો છે. જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સત્ય, પ્રેમ અને પવિત્રતા રહે. આ ત્યારે જ થઈ શકે છે જ્યારે તમે વાસ્તવિક વક્તા દ્વારા વર્ણવેલ કથા ને ગ્રહણ કરો

આચાર્ય શ્રી દીપભાઈ વ્યાસ

M.A. સાહિત્ય પૂર્ણાચાર્ય

સરનામું: 25D, ઐશ્વર્યા નગર, નવાવાસ, માધાપર, ભુજ, કચ્છ - 370020 


મોબાઇલ : 8469495053

ઈમેલ: vyasdeep09@gmail.com 

 

શૈક્ષણિક પૃષ્ઠભૂમિ:
📍 વાસ્તુ શાસ્ત્ર માં ડિપ્લોમાં.

📍સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી માં સંસ્કૃત સંગિત સ્પર્ધામાં ગોલ્ડ મેડલીસ્ટ (2 વખત).

📍શાસ્ત્રીય સંગીત વોકલમાં પ્રથમ શ્રેણી (૫ વર્ષ)

📍ભક્તિ અનુરાગ આલ્બમ ના ગાયક

અનુભવ

1. ગુરુકુળમાં બે વર્ષ ગીતા પ્રવચન.
2. શ્રીમદ ભાગવત કથાના નિષ્ણાત - 16 પઠન.
3. રામાયણની કથા - 1 પઠન 
4. શિવ પુરાણ - 2 પાઠ કર્યા 
5. શ્રીમદ દેવી ભાગવત - 2 પાઠ 
6. જલારામ વ્યાખ્યાન- 4 પઠન, 
7. ઓખાહરન વ્યાખ્યાન - 15 પઠન 
8. મહાભારત કથા - 1
9. ભક્તિ અનુરાગ આલ્બમના લેખક. 

રસ: 
જ્યોતિષમાં વાંચન અને સંશોધન.

© Copyright

©2023 by SKVVS  V2 -Vayda Community Online

bottom of page